સામગ્રી એક વાટકી સફેદ વટાણા બે ચમચી તેલ 1 ચમચી લાલ મરચું પાઉડર અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાઉડર પા ચમચી હિંગ એક ચમચી જીરું મીઠું સ્વાદ પ્રમાણે ચપટી ખાવાના સોડા ઝીણા સુધારેલા કાંદા ૧ વાટકી ઝીણા સુધારેલા ટમેટા એક વાટકી ગ્રીન ચટણી મીઠી ચટણી લસણની ચટણી બારીક સેવ પૂરીનો ભૂકો કોથમીર પાવ રીત […]